આંતર કોલેજ સ્ક્વોશ રેકેટ સ્પર્ધા ૨૦૨૬-૨૦૨૭ શ્રી પારેખ કોલેજે ઐતિહાસિક સફળતા મેળવી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - આંતર કોલેજ સ્ક્વોશ રેકેટ સ્પર્ધા ૨૦૨૬-૨૦૨૭ શ્રી પારેખ સેલ્ફ ફાઇનાન્સ કોલેજે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ સ્ક્વોશ રેકેટ ટુર્નામેન્ટમાં ઐતિહાસિક અને ગૌરવવંતી સફળતા મેળવી છે!